ઝારખંડ / મોબ લિચિંગમાં યુવકના મોત મામલે પોલીસે 11 આરોપીની કરી ધરપકડ

11 arrested in Jharkhand lynching case

ઝારખંડમાં મુસ્લિમ યુવકને માર મારવામાં આવતા તેનું મૃત્યું થયું હતું જેને લઇને સોમવારે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ બે પોલીસકર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. બંને ખરસાવાં અને સિની પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ