રિઝલ્ટ / ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, આ વેબસાઈટ પરથી ફટાફટ કરી શકાશે ચૅક

10th repeater students announced

ગુજરાત શિક્ષક બોર્ડ દ્વારા કોરોના કાળમાં લેવાયેલી ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે સવાર આઠ વાગ્યે જાહેર થયું છે. જેમાં સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરીક્ષા આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ