બિઝનેસ / સતત ઘટાડા બાદ સોનાની કિંમત ફરી હાઈ, અહીં મળે છે સસ્તું ગોલ્ડ, જાણો લેટેસ્ટ ભાવ

10th march, GOLD SILVER price today

આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઘબળ્યો હોવાને કારણે આજે સોનાનાં ભાવ મજબૂત થયાં છે. શુક્રવારે સોનું 113 રૂપિયા ઊંચે ચડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ