તમારા કામનું / આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 6000 રૂપિયા, ન કર્યું હોય તો હાલ જ કરી લો રજીસ્ટ્રેશન

10th installment of PM Kisan Yojana will be credited on this date

સરકારે PM કિસાન યોજના હેઠળ 10મો હપ્તો આપવાની તારીખ નક્કી કરી દીધી છે. હજુ પણ તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો હાલ જ કરી લેજો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ