વાહ / વાયુની આફત વચ્ચે બની ખુશીની ઘટના, તંત્રને પણ સલામ

108 team rescues pregnant woman from shiyal bet Gujarat coast Vayu Cyclone

અમરેલીના શિયાળબેટ પર આફત પણ અવસર બનીને સામે આવી છે. ગુરુવારે શિયાળ બેટથી પ્રસૂતાનું 108ની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. શિયાળ બેટના સામે કાંઠે મહિલાની ડિલીવરી કરાવાઈ હતી અને બાળકીનો જન્મ થયો હતો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ