SHORT & SIMPLE / VIDEO : 108 પહોંચી ન શકી, ગર્ભવતી મહિલાને ઝોળીમાં લાવવી પડી... સરકારે કહ્યું ભૌગોલિક પરિસ્થિતિના કારણે ફળિયા સુધી ન જઈ શકાય

108 could not be reached, the pregnant woman had to be brought in a sling.

વલસાડનાં ધરમપુરનાં ઢાંકવડ કુઈલીપાડા ખાતે ભૌગોલિક પરિસ્થિતને લઈને 108 ઈમરજન્સી સેવા ઢાકવડ સુધી પહોંચી શકી ન હતી. ત્યારે મહિલાને ઝોળીમાં 3 કિલોમીટર ચાલીને ગ્રામજનો લાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ