સેવા / આ વાન નહીં છે જીવનરથ, લોકોની જીવાદોરી સમાન 108 નિવૃત્તિમાં પણ રહે છે પ્રવૃત્ત

108 ambulance remains active in retirement for People

માત્ર એક ફોન રણકતાં શહેરનાં લીસા સપાટ રોડ પર અને અંતરિયાળ ગામડાઓની ઊબડખાબડ સડકો પર દોડી જતી 108 એમ્બ્યુલન્સ વાન અનેક દર્દીઓ માટે રાહતનું કારણ બનતી હોય છે તો અનેક મરણોન્મુખ આવી ગયેલા નાગરિકો માટે નવજીવનની આશાનું કિરણ સાબિત થતી હોય છે. આ 108 એમ્બ્યુલન્સ વાન કોઈ મિકેનિકને ભલે માત્ર યાંત્રિક વાહન લાગે પરંતુ અનેક ઘાયલ લોકો અને દર્દીઓને તે જીવન દાતા ભગવાન જેવી લાગતી હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ