રાજનીતિ / આ નેતાનો દાવો, 107 ધારાસભ્યો ટૂંક સમયમાં જોડાશે ભાજપમાં

107 Congress, TMC, CPM MLAs will join BJP, claims bjp leader Mukul Roy

ભારતીય જનતા પાર્ટીના નેતા મુકુલ રોયએ શનિવારના રોજ એક મોટો ખુલાસો કર્યો હતો, મુકુલ રોયે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં 107 ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, CPM, TCM,ના 107 ધારાસભ્યો કેસરિયા કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે, અમે તમામ ધારાસભ્યોની એક યાદી તૈયાર કરી છે અને તે તમામ ધારાસભ્યોના અમે સતત સંપર્કમાં છીએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ