શિક્ષણ પ્રેમ / કેરળમાં 105 વર્ષના દાદીએ સ્કૂલમાં જઈ એવું કામ કર્યું કે દીકરાઓ સ્તબ્ધ થઈ ગયા

105 year old great grandmom from kerala clears fourth std equivalency exam

મન હોય તો માળવે જવાય એ કહેવત અહીં સાચી પડી છે. શિક્ષણ મેળવવાનો પહેલો હેતુ પોતાને શિક્ષિત કરવાનો હોય છે, પણ આજે તે ફક્ત નોકરી કેન્દ્રીત થઈ ગયું છે. ત્યારે આ 105 વર્ષના દાદીએ સાબિત કરી દીધું છે કે શિક્ષણએ ફક્ત નોકરી માટે નહીં પણ પોતાને શિક્ષિત કરવા હોય છે. આ દાદીએ એવુ કરી બતાવ્યું કે લોકો કહી રહ્યાં છે વાહ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ