Coronavirus / કોરોનાથી વિશ્વમાં સૌથી વધુ મોત થયા તે દેશ ઈટલીથી આવ્યા ગજબ ન્યૂઝ, ડોક્ટર્સમાં આશા જાગી

104 Years Old Woman Is The Oldest lady Survive Coronavirus

ઇટલીમાં 104 વર્ષીય વૃદ્ધા કોરોના વાયરસથી સંપૂર્ણ રીતે સાજા થયા હોવોના અહેવાલ પ્રાપ્ત થયાં છે. તે કોરોના વાયરસથી મુક્ત થનાર દુનિયાની સૌથી વધુ ઉંમર ધરાવતી પ્રથમ મહિલા છે. 17 માર્ચના રોજ તે ઉત્તરી ઇટાલીના બીલા વિસ્તારમાં બીમાર પડી હતી. અદા જોનૂસો નામની આ વૃદ્ધા કોવિડ-19 સંક્રમિત હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ