મહામારી / ભીડ ભારે પડી! મહાકુંભમાં 100થી વધુ શ્રદ્ધાળુઓ કોરોનાની ઝપેટમાં આવતા હડકંપ

102 pilgrims and 18 saints corona positive in haridwar

ઉત્તરાખંડમાં ચાલી રહેલા મહાકુંભમાં પણ જે બાબતનો ડર હતો તે થયું છે. કુંભમેળા માટે અહીં આવેલા 102 યાત્રાળુઓ અને 20 સાધુઓ સંક્રમિત થયાં હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ