BIG NEWS / પંજાબની અટારી બોર્ડરેથી ઝડપાયું 102 કિલો હેરોઈન, કિંમત જાણીને મગજ ચકરાવે ચડી જશે

102 kg drugs concealed in Mulethi consignment seized at Attari border

પંજાબની અટારી બોર્ડર પરથી કસ્ટમ વિભાગે રવિવારે આશરે 700 કરોડ રૂપિયાનું 102 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ