અલર્ટ / નિસર્ગ વાવાઝોડાને પગલે વલસાડના દરિયા કિનારેથી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

નિસર્ગ વાવાઝોડાને પગલે વલસાડના દરિયા કિનારેથી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરિયા કિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. જિલ્લાના 35 ગામોને અલર્ટ કરાયા હતા. સવારથી જ પોલીસ અને તંત્રની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો લોકોને ઘરે જઇ અને લાઉડ સ્પીકરથી સૂચના આપવામાં આવી રહી છે. દરિયા કિનારેથી સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ