તમારા કામનું / e-Shram Card ધરાવતા લોકોના એકાઉન્ટમાં જમા થયા 1 હજાર રૂપિયા, આ રીતે ચેક કરો બેલેન્સ

1000 rupees are coming in the account of those with e shram card

સરકાર યુપી ચૂંટણી પહેલા ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમારૂ એકાઉન્ટ સ્ટેટસ આ રીતે ચેક કરો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ