કોરોના સંકટ / આ દેશમાં ફરી કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 1000 મોત થતાં ખળભળાટ, ઓફિસો બંધ

 1000 deaths in Russia in last 24 hours

રશિયામાં કોરોના સંક્રમણને કારણે છેલ્લા 24 કલાકમાં 1000 કરતા પણ વધુ લોકોના મોત થયા છે. જેથી અહીયાની સરકારે 30 ઓક્ટોબર સુધી બધી ઓફિસો પણ બંધ કરાવી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ