જલિયાવાલા બાગ હત્યાકાંડ / 100 વર્ષ થયાં પૂર્ણ, શહીદોને રાહુલ ગાંધીની શ્રધ્ધાંજલી

On 100 Years of Jallianwala Bagh Massacre, Rahul Gandhi in amritsar

અમૃતસરના જલિયાંવાલા બાગ હત્યાકાંડના આજે 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમૃતસર પહોંચી અને આજરોજ સવારે શ્રદ્ધાંજલિ અર્પી. આ સમયે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, નવજ્યોતસિંહ સિધ્ધુ ઉપસ્થિત રહ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ