સલામ / મોત છે નજીક પરંતુ લોકોના શ્વાસમાં જીવવા માટે આ સુરતી યુવતીનું શાનદાર અભિયાન

100 trees have grown in two years, because even after death I want to live in people's breath says Sruchi Vadalia

જે માણસ નાની નાની વાતમાં નિરાશ કે હતાશ થાય છે તેને આ પ્રેરણાદાયી કિસ્સો અવશ્ય જોવો જોઈએ. હકારાત્મકતાની ચરમસીમા કહી શકાય એવો આ કિસ્સો છે સુરતની શ્રુચિ વડાલિયાનો. શ્રુચિ કેન્સરની દર્દી છે. પરંતુ અહીં તેને કેન્સર પીડિત કહેવા કરતા પથદર્શક કહેવી વધારે ઉચિત છે. કારણે દર્દથી ડરવાને બદલે પોઝિટિવિટીથી તેનો સામનો કઈ રીતે કરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ