કાબુલ / અફઘાન સેનાની મોટી કાર્યવાહી: સેનાના ઓપરેશનમાં માત્ર 24 કલાકમાં 100થી વધુ આતંકીને ઠાર માર્યા

100 terrorists killed, 45 injured in operations over last 24 hours in Afghanistan

અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અફઘાન સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં 100 થી વધુ આતંકી માર્યા ગયા છે અને અન્ય 45 ઘાયલ થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ