જુસ્સો! / આને કે'વાય લોકતંત્રમાં આસ્થા: માઇનસ તાપમાનમાં પણ હિમાચલ પ્રદેશમાં મતદાનમાં રચાયો ઈતિહાસ

100 percent voting in minus temperature at tashigang himachal pradesh election 2022

સમુદ્ર સપાટીથી 15 હજાર 256 ફૂટની ઉંચાઈ પર બનેલા તાશિગાંગ બૂથમાં વિધાનસભા ચૂંટણીમાં 100 ટકા મતદાન થયું છે. આ વિસ્તારમાં માઈનસમાં તાપમાન હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ