મહામારી / કોરોનાના દર્દીઓમાં નવી આફત બની આ બીમારી, 100 ટકા કેસો નોંધાયા, ડોક્ટરોએ આપ્યો બચાવનો ઉપાય

100 pc rise in hair loss complaints among Covid patients at Delhi hospital

કોરોનામાંથી બેઠા થનાર લોકો હવે વાળ ખરવાની નવી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના દર્દીઓ વાળ ફરવાની ફરિયાદ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ