રસી / કોરોના કાળમાં સૌથી મોટી ગુડ ન્યૂઝ ! ભારતમાં જ બનશે 100 કરોડ વેક્સીન

100 crore corona virus vaccine to be made in India seerum institute

દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઇ રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે દુનિયામાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે વિશ્વની ઘણી સંસ્થાઓ અત્યારે કોરોના વાયરસની વેક્સીન પર કામ કરી રહી છે ત્યારે ભારત માટે પણ એક સારા સમાચાર કહી શકાય કે ભારતની કંપની સાથે મળીને ક્સીનના કામમાં લાગેલી ફાર્માસ્યુટિકલ કંપની આસ્ટ્રાજેનેકા વેક્સીનનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેમાં 100 કરોડ ડોઝનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ