સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / C R Patilના હાકલા પડકારો વચ્ચે ભાજપમાં ભંગાણ : 100થી ભાજપીઓ કોંગ્રેસમાં જોડાયા

100 BJP worker join Congress After local body Election 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના C R Patil કિલ્લે બંધીની જેમ દરેક દરવાજે પહેરેદાર ગોઠવીને ચૂંટણી જીતવાના અભેદ્ય કિલ્લા બનાવી રહ્યા છે પણ સુરેન્દ્રનગરમાં ભાજપમાં ભંગાણ થયું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ