ક્રાઈમ / 11 રૂપિયાના યંત્રની ખરીદી સામે 100ની બાજી, દર પંદર મિનિટે લકી ડ્રો, અમદાવાદમાં ધાર્મિક યંત્રો પર જુગાર ધમધમ્યો

100 bet against purchase of 11 rupees machine, lucky draw every fifteen minutes, gambling on religious yantras in Ahmedabad

ઝડપથી રૂપિયા કમાવવા માટે લોકો હવે દેવી-દેવતાઓનાં ધાર્મિક યંત્રનો સહારો લેતા થઇ ગયા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થઇ રહ્યો છે. કૃષ્ણનગર, સોલા સહિતના વિસ્તારોમાં ધાર્મિક યંત્રો પર જુગારધામ ચાલી રહ્યાં છે,

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ