OMG / માત્ર 10 વર્ષની દીકરીએ સોશ્યલ મીડિયા પર ચેલેન્જ પૂરી કરવામાં ગુમાવ્યો જીવ, નાના બાળકોના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

10 years old girl died due to tiktok blackout challenge

ફિલાડેલ્ફિયામાં એક 10 વર્ષની બાળકીનું ટિકટોકનાં બ્લેકઆઉટ ચેલેન્જને કારણે મૃત્યુ થયું હોવાનો તેના સંબંધીઓનો દાવો છે. તેમણે ટિકટોક સામે કેસ પણ દાખલ કરાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ