વિશ્વ કેન્સર દિવસ / કેન્સરગ્રસ્ત “કલ્પ” માટે ખુદ આરોગ્યમંત્રી બન્યા “કલ્પવૃક્ષ”: ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છા કરી પૂર્ણ

10 year old kalp became a doctor for one day World Cancer Day

4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ. ત્યારે બાળપણથી જ ડૉક્ટર બનવાની ઈચ્છા ધરાવનાર કૅન્સરગ્રસ્ત બાળકની અદમ્ય ઈચ્છા ખુદ આરોગ્યમંત્રીએ પૂર્ણ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ