અમદાવાદ / વૃદ્ધે ફર્નિચર જોવાના બહાને 10 વર્ષની બાળકી પર નજર બગાડી, પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યા, પોકસો લગાવાઈ

10 year old girl victim of rape in Sabarmati area of Ahmedabad

અમદાવદમાં સાબરમતી વિસ્તારમાં 10 વર્ષની બાળકી છેડતીનો શિકાર બની છે. જેમાં ફર્નિચર જોવાના બહાને આવેલા આધેડે સગીરાને મોબાઈલમાં બિભત્સ વિડીયો બતાવી શારિરીક અડપલા કર્યા હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ