બનાસકાંઠા / ગુજરાતની 10 એવી મહિલાઓ જે પશુપાલનથી કમાય છે કરોડોમાં, કમાણી જાણીને કરશો સલામ

10 women of Gujarat who earn from animal husbandry in crores

બનાસ ડેરી દ્વારા 10 મહિલાઓને પ્રમાણપત્ર તેમજ ચેક આપીને સન્માનીત કરવામાં આવી છે. આ મહિલાઓ પશુપાલન વ્યવસાયથી વર્ષે 1 કરોડ કરતા વધુની આવક મેળવે છે. જેથી તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ