Ek Vaat Kau / વિદ્યાર્થીઓ અને વાલીઓ Board Exams વખતે આ 10 વાતો રાખે ધ્યાનમાં

ધોરણ 10 અને 12ની પરીક્ષા આંગણે આવી છે ત્યારે વિદ્યાર્થીઓ ખુબ જ મહેનત કરી રહ્યા છે આ દરમિયાન વાલીઓ પણ ખુબ જ ચિંતિત રહે છે. ત્યારે આ બોર્ડ પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ 10 વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ