ધ્યાન રાખજો / આવા વાહન રોડ પર લઇને નીકળશો તો થશે આ રાજ્યમાં થશે 10,000 રુપિયાનો દંડ, જાણો કેમ?

10 thousand fine will have to be paid for driving old petrol-diesel vehicle

હાલમાં દિલ્હી પરિવહન વિભાગ દ્વારા શરૂ કરાયેલ વાહન સ્ક્રેપ પોલીસીમાં જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર, 15 વર્ષ જુના પેટ્રોલ અને 10 વર્ષ જુના ડીઝલ વાહનોના માલિકોને 10,000 રૂપિયાનનો દંડ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ