કોરોના સંક્રમણ / 10 ધોરણ નપાસ નકલી ડૉક્ટરને પકડવા પોલીસે 10 કિમી પીછો કરીને કરી ધરપકડ

10 standard fail fake doctor arrested in Jharkhand

ઝારખંડના લોહરદગા કુડૂના ઉડુમુડ્ડૂ બારીડીહ ગામમાં એક નકલી ડૉક્ટર 1 વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યો હતો, પોલીસ આવવાની જાણ થતા કાર લઈ ભાગ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ