આણંદ / અમૂલ ડેરીએ ફરી દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, 7 લાખ પશુપાલકોને થશે ફાયદો

10 rupees per KG increase in Milk procurement by Amul Dairy

અમૂલ ડેરીએ ફરી દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. જેમાં 7 લાખ પશુપાલકોને ભાવ વધારાનો ફાયદો લીધો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ