CCTV / વલસાડના કપરાડામાં એક જ રાતમાં 10 દુકાનમાં થઈ ચોરી, રાતના સમયે પોલીસ પેટ્રોલીંગ પર ઉઠ્યા સવાલ

વલસાડના કપરાડામાં ચોરીનો બનાવ બન્યો છે. એક જ રાતમાં 10 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે. દુકાનના તાળા તોડીને 56 હજાર રોકડ અને એક કિલો ચાંદીની ચોરી કરી ચોર ફરાર થયા છે. ત્યારે રાતના સમયે પોલીસ પેટ્રોલીંગ પર સવાલો ઉઠ્યા છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ