એડલ્ટ સ્ટારની પણ પોતાની અલગ ઇન્ડસ્ટ્રીમાં ખાસ જવાબદારી હોય છે. આજે અમે આપને એડલ્ટ મૂવીના 10 કપલ વિશે વાત કરીશું જે રિયલ લાઇફમાં પતિ-પત્ની છે.એડલ્ટ ફિલ્મના જાણીતા એક્ટર જોની સિંસ પોર્ન ફિલ્મોમાં સૌથી મોટા પેઇડ એક્ટર્સમાં સ્થાન ધરાવે છે. જોનીની પત્ની કિસ્સા સિંસ પણ એડલ્ડ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે.
એશા અકિરા તો એડલ્ટ ફિલ્મોની સીનિયર એક્ટ્રેસ તરીકે પોતાની ઓળખાણ ધરાવે છે. તે અમેરિકન અભિનેત્રી હોવા છતાં એડલ્ટ ફિલ્મોની ડાયરેક્ટર પણ છે. તેણીએ ટોની રિબ્બસ સાથે લગ્ન કર્યા છે જે પોતે એડલ્ટ ફિલ્મ સ્ટાર છે.આપને જણાવી દઇએ કે બ્રિટિશ એડલ્ટ ફિલ્મ એક્ટર કીરેન એડમ લીનું નામ પણ એડલ્ડ ઇન્ડસ્ટ્રીમાં જાણીતુ છે. તેણે 1000થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. આ અદાકારે જાણીતી એડલ્ટ એક્ટ્રેસ કસ્ટર્ન પ્રાઇસ સાથે લગ્ન કર્યા છે જે 2009માં એક મોડેલ રહી ચૂકી છે.
વર્ષ 2004માં 18 વર્ષની ઉંમરથી એડલ્ટ ફિલ્મમાં કામ કરનાર એક્ટર અને ડાયરેક્ટર જેમ્સ ડીને એક વર્ષમાં 600થી વધારે ફિલ્મમાં કામ કરેલ છે. જેમ્સની પત્ની સ્ટોયા પણ એક એડલ્ટ એક્ટ્રેસ છે અને લેખિકા પણ છે. ફ્રેન્ચ એડલ્ટ ફિલ્મ સ્ટાર મેનુઅલ જીનીન એક ડાયરેક્ટેર છે જેણે 2012માં એડલ્ટ એક્ટ્રેસ કિંબર્લે નિકોલ સાથે લગ્ન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કસ્ટી હિલ એક બ્રિટિશ એડલ્ટ સ્ટાર હોવાની સાથે એક મોડેલ પણ છે.હાલ તે લોસ એંજલસમાં રહે છે. એલેક્સિયા તો આ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણીએ પોતાના બોયફ્રેન્ડ સાથે એડલ્ટ ફિલ્મની શરૂઆત કરી હતી.સની લિયોની અને ડેનિયલ વીબરને સૌ ઓળખે છે.બંનેએ લાંબા સમય સુધી એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. જૈસિકા અને બ્રેડ આર્મસ્ટોન્ગ એડલ્ટ ફિલ્મ જગતનું જાણીતું કપલ છે. આખરે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમેરિકન પોર્નોગ્રાફીક ફિલ્મ ડાયરેક્ટર કેલી મૈડિસનની. તેણી તેના હસબન્ડ સાથે એડલ્ટ ફિલ્મ પ્રોડક્શન પણ કરે છે.