સ્વતંત્રતા દિવસ / આતંક સાથે જોડાયેલા કાયદાને અમે બદલ્યા, એક ક્લિકમાં જાણો PM મોદીના ભાષણની 10 ખાસ વાતો

10 Points about pm Modi speech from red fort on 15th august 2019

પીએમ મોદીએ સંબોધનમાં દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની પણ શુભકામનાઓ પાઠવી. તેઓએ દેશના અનેક વિસ્તામાં આવેલા પૂરને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે લોકોની મુશ્કેલીઓને ઘટાડવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ ભાષણમાં ખેડૂતો, કુદરતી આફત અને સાથે ડોક્ટરો અને મુસ્લિમ મહિલાઓનો ઉલ્લેખ કર્યો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ