મંજૂરી / આ રાજ્યમાં પણ હવે ગરીબ સવર્ણોને અનામત મળશે, જાણો કેટલા ટકા

10 Percent Reservation For Poors In UPPSC uttar pradesh vidhan sabha

યુપી વિધાનસભામાં ઉત્તર પ્રદેશ જાહેર સેવા (આર્થિક રીતે નબળા વિભાગો માટેનું અનામત) બિલ 2020 પસાર થયું હતું. આ સાથે પંચ દ્વારા ભરતીમાં આર્થિક રીતે નબળા વર્ગને દસ ટકા અનામત આપવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ