બ્રેકિંગ ન્યુઝ
VTV / 10 people killed and many injured by lightning in chapra bihar
Bhushita
Last Updated: 01:45 PM, 26 April 2020
ADVERTISEMENT
#Bihar's Patna receives light rain showers pic.twitter.com/bVy4gwZ0O3
— ANI (@ANI) April 26, 2020
ADVERTISEMENT
બિહારના છપરાના મુફસ્સિલ વિસ્તારના ખલપુરા દિયારા વિસ્તારમાં વીજળી પડતાં 10 લોકોના મોતની માહિતી મળી છે. અહીં લગભગ 6 લોકો ઘાયલ પણ થયા છે. અચાનક શરૂ થયેલા વાવાઝોડા અને વરસાદના કારણે લોકો એક ઝૂંપડીમાં ભેગા થયા હતા. આકાશીય વીજળી આ ઝૂંપડી પર પડી અને તેમનો ભોગ લીધો.
ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. જાણકારી મળતાં જ સિવિલ લર્જન ડોક્ટર સ્થળ પર પહોંચ્યા. આકાશીય વીજળીની ઝપેટમાં આવેલા ઘાયલોની સારવાર તરત જ શરૂ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.