અપહરણ / સુરતમાં 2 કાર-3 બાઇક લઈ 10 શખ્સો આવ્યા અને યુવતીનું કર્યું અપહરણ, ફિયાન્સે કર્યો ખુલાસો

10 people kidnaped fiancee in surat

સુરતના માંડવીમાં યુવતીનું અપહરણ કરીને શખ્સો ફરાર, યુવતીને 10 શખ્સો લઇને થઇ ગયા રફૂચક્કર, માંડવી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

બ્રેકિંગ ન્યૂઝ