ધરપકડ / વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતાં ભાઈ-બહેન, પતિ-પત્ની સહિત 10 ઝડપાયા

10 people, including husband and wife, were arrested in Vastrapur after drinking wine

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી પોલીસે દારૂની મહેફિલ માળતા શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂની મહેફિલમાં દરોડા પાડતા 10 શખ્સો મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ વસ્ત્રાપુરના રિજન્ટ પાર્કમાં 3 યુવતીઓ સહિત 10 લોકો દારૂની મહેફિલ માળી રહ્યા હતા. જેની જાણ થતા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડીને તમામ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ