મોટા સમાચાર / ભારતીય કોસ્ટ ગાર્ડે 10 પાકિસ્તાનીઓને દબોચ્યા, ગુજરાતમાં દરિયાઈ માર્ગે કરી હતી ઘુસણખોરી

10 Pakistani nationals have been picked up by boat by Indian Coast Guard

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 10 પાકિસ્તાની નાગરીકોને બોટ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં દરિયાઈ માર્ગેથી તેઓ ઘુસણખોરી કરીને આવ્યા હતા જેમને પોરબંદર પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ