Style Sutra / 1000માં 10 ઘરેણાં: Ahmedabadનું Artificial Jewellery Market: Navratri Shopping માટે સૌથી બેસ્ટ જગ્યા

નવરાત્રી આવી રહી છે અને મહિલાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચણિયાચોળીથી લઈ ઘરેણાં સુધી બધી જ ખરીદી ચાલુ થઈ ગઈ હશે. ચાલો style sutra માં આજે જાણીએ અમદાવાદનું એક એવું સ્થળ જ્યાં સાવ સસ્તામાં એકદમ સરસ ઘરેણાં મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ