મહામારી / વધી રહ્યો છે ખતરો! દિલ્હીમાં 24 કલાકમાં ડબલ થઈ ગયા ઓમિક્રોનનાં કેસ, હવે દેશમાં 97 કેસ

 10 new Omicron cases in Delhi, India's total now 97

દિલ્હીમાં 10 નવા કેસ આવ્યા બાદ દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 97 થઈ ગઈ છે. બીજી બાજુ ઓમિક્રોનનું સંક્રમણ અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં ફેલાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ