કુદરતી કેર / BIG NEWS : ઉત્તરાખંડમાં બરફનું ભયાનક તોફાન, 10 ટ્રેકર્સના મૃતદેહો મળ્યાં, 19 લોકોની શોધખોળ ચાલુ

10 Mountaineers Killed In Uttarakhand Avalanche, Search On For 19Others

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે હિમસ્ખલનમાં ફસાયેલા 29 લોકોમાંથી 10 લોકોના મોત થયા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે જોકે 19 લોકો હજુ પણ ગુમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ