ચેતો / શું તમે પણ રોજ ટોવેલ સાથે કરો છો આ ભૂલો? બદલી લો બીમાર કરતી આદત

10 mistakes of towel makes you sick

ટોવેલ તો દરેક યૂઝ કરે છે પણ શું તમે જાણો છો કે તેને યોગ્ય રીતે ઉપયોગ ન કરવાથી તમને અનેક સ્કિનની સમસ્યા થઇ શકે છે. ટોવેલ એવી ચીજ છે જેને એકબીજા સાથે શેર કરવાથી સ્કીન સંબંધી નુકસાન થવાની સંભાવના રહે છે. તેનાથી ઈન્ફેક્શનનો પણ ભય રહે છે. તો જો તમે પણ આ ભૂલો કરી રહ્યા છો તો આજે જ આદત બદલી દો એ સારું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ