મહામારી / ગુજરાતીઓ માટે કોરોનાને લઈને રાહતના સમાચાર, 24 કલાકમાં 11,592 નવા કેસ,14,931 દર્દીઓ થયાં સાજા

10 May Gujarat Corona Updates Number of New cases And death

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,592 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે આજે 117 લોકોના મોત, સાજા થવાની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ