રાજનીતિ / કર્ણાટક બાદ ગોવાના રાજકારણમાં હડકંપ, 10 કોંગ્રેસી ધારાસભ્યોનું પાર્ટીને 'અલવિદા'

10 legislators split from Congress in Goa

કર્ણાટક બાદ ગોવા(Goa)માં કોંગ્રેસ સામે કટોકટીનો માહોલ સર્જાયો છે. અહેવાલ મુજબ, ગોવામાં 15 કોંગ્રેસી ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્યોએ પાર્ટીના એલવિદા કહ્યું છે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ