ક્રાઈમ / અમદાવાદમાં સરાજાહેર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, સીસીટીવીમાં કેદ થયા 10 લાખની લૂંટના દ્રશ્યો

10 lakh robbery scenes captured on CCTV

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક 10 લાખની લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમા એક આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઈ છે. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીને આધારે તપાસ આરંભી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ