BIG NEWS / ન્યુયોર્કના બફેલો સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, 10 નાં કરૂણ મોત, FBI ની તપાસ શરૂ

10 killed in new york buffalo supermarket firing usa

અમેરિકાના ન્યુયોર્કમાં Buffalo Supermarket માં અંધાધૂંધ ગોળીબારમાં 10 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના વંશીય કારણોસર બની હોવાનું અનુમાન છે. જો કે અમેરિકન ઇન્વેસ્ટિગેશન એજન્સી FBI દ્વારા તપાસ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ