મહામારી / ગુજરાતમાં કોરોનાની લહેર પડી ધીમી, આજે માત્ર 544 નવા કેસ, જાણો કેટલા મોત નોંધાયા

10 june in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 544 નવા કેસ નોંધાયા તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,505 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ