બિઝનેસ / 2020માં ખાસ છે આ તારીખો, નાણાંકીય અગવડથી બચવા આજથી કરી લો પ્લાન

10 Important Financial Deadlines For Year 2020 To Easy Your Work

જો તમે રોજબરોજની લાઈફમાં કેટલીક ફાયનાન્શિયલ ડેડલાઈન્સને યાદ રાખી લો છો તો તમે તમારી અનેક મુશ્કેલીઓને ઓછી કરી શકો છો અને તમારું વર્ષ આરામથી પસાર થઈ શકે છે. તો જાણી લો આ વર્ષની ખાસ તારીખોને વિશે જે કોઈને કોઈ કામની છેલ્લી તારીખ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ