કાર્યવાહી / ફેરિયાવાળા પાસે મુંબઈમાં 10 ઘર, 2 કાર અને કરોડોની સંપત્તિ, પોલીસે કરી આ કડક કાર્યવાહી

10 houses 2 expensive cars and property worth crores came out from the hawker

સરકારી રેલ્વે પોલીસે વસુલી કરનારા આરોપી એક કરોડપતિ ફેરીયાવાળો, તેની પત્ની અને છ અન્ય સહયોગીઓની સામે સખત મહારાષ્ટ્ર નિયંત્રણ સંગઠિત અપરાધ અધિનિયમ (મકોકા) લગાવ્યો છે અને તેની ઘણી સંપત્તિઓને જપ્ત કરી લેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ